156 માંગરોલ વિધાનસભા મત વિસ્તારના લોકલાડીલા વિકાસ પુરુષ ઉમેદવાર શ્રી ગણપતસિંહ વસાવા સાહેબ નાં આજ રોજ ચુંટણી પ્રચાર તરસાડી નગર કાર્યલય થી લઈને શાલીમાળપાર્ક હીરાપાકૅ સોસાયટી, સહયોગ સોસાયટી, વલ્લભ નગર સોસાયટી, શક્તિ ગાયત્રી નગર , શિવદશૅન સોસાયટી , રબારી વાસ , સરદાર નગર સોસાયટી , ઓમનગર , જાગનાથ , સ્વસતિક સોસાયટી , ગુદૂકૅપા સોસાયટી , શનીપાકૅ સોસાયટી જેવા વિવિધ વિસ્તાોમાં દોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો.