વિધાનસભાની ચૂંટણીઓ ની તૈયારીઓ શરુ થય ચૂકી છે ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓમાં વિધાર્થીઓ દ્વારા મતદારોને મતદાન અંગે માહીતગાર કરવામાં આવ્યા હતાં મતદાન લોકશાહીનો રાજા છે મત આપો જેવી રંગોળી સ્પર્ધા યોજાઇ હતી