પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામની સીમમાં આવેલ રેલ્વે ટ્રેકના થાંભલા નં. 9/24 થી 26 ના થાંભલા પાસે એક વ્યક્તિનો મૃતદેહ રેલ્વે સાથે અકસ્માત થયેલ હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસ ને કરતા પોલીસ દ્વારા મૃતકની તપાસ કરતા તે વ્યક્તિ ચેતનભાઈ લાલબાબુ વકીલ જાતે પંડિત (22) (રહે. કરેલી ગામ) હોવાનું જણાયુ હતુ, જેથી પોલીસ દ્વારા તેના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરાય હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  PORBANDAR પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લાદીઓ તૂટતા પસાર થવું મુશ્કેલ 18 11 2022 
 
                      PORBANDAR પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લાદીઓ તૂટતા પસાર થવું મુશ્કેલ 18 11 2022
                  
   ડીસામાં ટ્રકના ટાયર નીચે કચડાઇ જતાં બાળકીનું મોત 
 
                      ડીસા જીઆઇડીસી વિસ્તારમાં મંગળવારે રાત્રે રેતી ઉપર સૂતેલી બાળકી ઉપર ટ્રકનું ટાયર ફરી વળતાં મોત...
                  
   PNB Housing Finance News: ICRA ने कंपनी की बढ़ाई Rating, शेयर को लगे पंख, 14% तक चढ़ा | Business 
 
                      PNB Housing Finance News: ICRA ने कंपनी की बढ़ाई Rating, शेयर को लगे पंख, 14% तक चढ़ा | Business
                  
   जिला कलक्टर ने रात्रि चौपाल में सुनी ग्रामीणों की समस्याएं कृषि बिजली, पेयजल, सड़क, पेंशन संबंधी शिकायतों का हुआ मौके पर समाधान 
 
                      बून्दी मे ग्रामीणों की समस्याओं का उनके गांव में समाधान कर राहत देने के लिए गुरुवार रात को...
                  
   Karnataka Election: 'यह मेरा आखिरी चुनाव है', सिद्धारमैया ने कर्नाटक चुनाव में चला इमोशनल कार्ड 
 
                      कर्नाटक विधानसभा चुनाव के लिए कांग्रेस के नेता जमकर प्रचार कर रहे हैं। इसी बीच कांग्रेस के वरिष्ठ...
                  
   
  
  
  
  
   
  