મળતી માહિતી અનુસાર સોમવારના રોજ બારડોલી ટાઉન પોલીસ મથકના અ. પો. કો. કનકસિંહ પ્રવીણસિંહ નાઓને બાતમીદાર થકી બાતમી મળી હતી કે બારડોલીના ખલીગામ ની સીમમાં બારડોલીથી કેદારેશ્વર જતા રોડની બાજુમાં ઝાડી ઝાંખરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી સગેવગે કરવાની પેરવીમાં છે જે બાતમી આધારે બારડોલી પોલીસની ટિમ સ્થળ પર રેડ કરી ઘટના સ્થળેથી 132 વિદેશી દારૂની બોટલ કબ્જે લીધી હતી પોલીસે ઘટના સ્થળેથી વિરાજભાઈ શશીકાંતભાઈ કદમ નામના વ્યક્તિની ધરપકડ કરી ગુનામાં સંડોવાયેલા દિનેશમારવાડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જર્નાલિસ્ટ વિજય જોટવા ગુજરાતમાં સૌથી વધારે સબસ્ક્રાઈબર અને ફોલોવર્સ ધરાવનાર ગુજરાતના પ્રથમ પત્રકાર
જર્નાલિસ્ટ વિજય જોટવા ગુજરાતમાં સૌથી વધારે સબસ્ક્રાઈબર અને ફોલોવર્સ ધરાવનાર ગુજરાતના પ્રથમ પત્રકાર
फेस्टिव सीजन में ये एक्ट्रेसेज कुछ इस अंदाज में आईं नजर, फैशन टिप्स ले सकते हैं फैंस
ये एक्ट्रेसेज इस हफ्ते सबसे अच्छी ड्रेस पहनने वाली हस्तियों में जगह बनाने में कामयाब रहीं. अनन्या...
'मुझे आरक्षण पसंद नहीं', संसद में दिए PM Modi Speech से Viral हो रही क्लिप की सच्चाई क्या? |Padtaal
'मुझे आरक्षण पसंद नहीं', संसद में दिए PM Modi Speech से Viral हो रही क्लिप की सच्चाई क्या? |Padtaal