પાલનપુરના ચુલીપાણી ગામે વૃદ્ધ પર દીપડાએ કર્યો હુમલો...
ચુલીપાણી ગામે વૃદ્ધ મોહનભાઈ કાનાભાઇ ગમાર પર દીપડાએ કર્યો હુમલો..
વૃદ્ધના ગળાના ભાગે દીપડાએ ઈજાઓ પહોંચાડતા વૃદ્ધ ગંભીર રીતે થયા ઘાયલ...
ઘાયલ વૃદ્ધને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા...