મળતી માહિતી અનુસાર સોમવારના રોજ બારડોલી ટાઉન પોલીસ મથકના અ. પો. કો. કનકસિંહ પ્રવીણસિંહ નાઓને બાતમીદાર થકી બાતમી મળી હતી કે બારડોલીના ખલીગામ ની સીમમાં બારડોલીથી કેદારેશ્વર જતા રોડની બાજુમાં ઝાડી ઝાંખરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી સગેવગે કરવાની પેરવીમાં છે જે બાતમી આધારે બારડોલી પોલીસની ટિમ સ્થળ પર રેડ કરી ઘટના સ્થળેથી 132 વિદેશી દારૂની બોટલ કબ્જે લીધી હતી પોલીસે ઘટના સ્થળેથી વિરાજભાઈ શશીકાંતભાઈ કદમ નામના વ્યક્તિની ધરપકડ કરી ગુનામાં સંડોવાયેલા દિનેશમારવાડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચાણસ્મા તાલુકા ના રૂપપુર ગામે અપાર ગંદકી અને મહા બીમારી થવાનો ભય
ચાણસ્મા તાલુકા ના રૂપપુર ગામે અપાર ગંદકી અને મહા બીમારી થવાનો ભય
પાટણ જિલ્લાના ચાણસ્મા...
વડોદરા ફતેગંજ પોલીસનો જુગારધામ પર દરોડો હજારોની માલમત્તા સાથે 6 ઝડપાયા
વડોદરા: ફતેગંજ પોલીસનો જુગારધામ પર દરોડો હજારોની માલમત્તા સાથે 6 ઝડપાયા
Ajit Pawar : आम्ही पुन्हा कधी येऊ ते तुम्हाला कळणारपण नाही, ‘त्या’ अधिकाऱ्यांना इशारा | Satara News
Ajit Pawar : आम्ही पुन्हा कधी येऊ ते तुम्हाला कळणारपण नाही, ‘त्या’ अधिकाऱ्यांना इशारा...
હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની કારોબારીની રચના કરવામાં આવી
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સરકારી શાળાના પ્રાથમિક શિક્ષકો માટે,શિક્ષકો દ્વારા ચાલતી તાલુકા...
RBI Lifts Restrictions On Bajaj Finance | पाबंदी हटने से क्या इस Stock में लौटेगी जोरदार तेजी?
RBI Lifts Restrictions On Bajaj Finance | पाबंदी हटने से क्या इस Stock में लौटेगी जोरदार तेजी?