મહીસાગર જિલ્લાની સંતરામપુર પોલીસ ગ્રામ્ય વિસ્તારોમાં સમન્સ જેવી કામગીરીમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બટકવાડા ગામે રહેણાંક મકાનમાં દારૂનું વેચાણ કરવામાં આવે તે પ્રકારની બાતમી મળી હતી સંતરામપુર પોલીસ બાતમીને આધારે રહેણાંક મકાન પર પહોંચી તપાસ કરતો દારૂ ઝડપી પાડ્યો સંતરામપુર પોલીસે મુદ્દા માલ કબજે કરી અને આગળની કાર્યવાહી સંતરામપુર પોલીસે શરૂ કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
છાયા નગરપાલિકાના કોંગ્રેસ કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ગરમાવો
છાયા નગરપાલિકાના કોંગ્રેસ કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ગરમાવો
राजस्थान रॉयल्स ने 14 खिलाड़ियों को 40.7 करोड़ में खरीदा:13 साल के वैभव 1.10 करोड़ में टीम में शामिल, जोफ्रा आर्चर को 12.50 करोड़ दिए
इंडियन प्रीमियर लीग (IPL) 2025 से पहले सऊदी अरब के जेद्दा में खिलाड़ियों का मेगा ऑक्शन किया जा...
કોરોનાની કરોડરજ્જુ ભાંગવા સજ્જ વેરાવળ સિવિલ હોસ્પિટલ, કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં યોજાઈ મોકડ્રીલ
કોરોનાની કરોડરજ્જુ ભાંગવા સજ્જ વેરાવળ સિવિલ હોસ્પિટલ, કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં યોજાઈ મોકડ્રીલ...