દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૮૧ - ખંભાળિયા વિધાનસભા અને ૮૨ - દ્વારકા વિધાનસભા માટે ૧ ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. ત્યારે જિલ્લાના મતવિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે. અને મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે અને સલાયા નગરપાલીકા વિસ્તારમાં ચુનાવ પાઠશાળા યોજવામાં આવી હતી. અને લોકશાહીના આ અવસરમાં મતદાન કરવા, મતદાતાઓને તેમના મતદાનનું મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. અને અન્ય લોકોને પણ મતદાન કરવા અંગે પ્રેરણા આપવા જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Seema Haider: मां-बाप पर बड़े आरोप लगा चुकी है सीमा हैदर, पहली शादी को लेकर भी ATS जांच में हुआ नया खुलासा
ग्रेटर नोएडा, स्नाइपर शॉट, मशीन गन और गोला-बारूद चलाने का गेम पबजी खेलते-खेलते कोई ऐसे...
कांग्रेस नेता का मंहगाई पर विरोध और गुलाम की कांग्रेस से आजादी पर सफाई सुनिए
कांग्रेस नेता का मंहगाई पर विरोध और गुलाम की कांग्रेस से आजादी पर सफाई सुनिए
Israel - Iran Tension | खाड़ी के तनाव से उभर पाएगा बाजार? | Stock Market Today | Crude Share
Israel - Iran Tension | खाड़ी के तनाव से उभर पाएगा बाजार? | Stock Market Today | Crude Share
ડીસામાં પાલિકા દ્વારા 4 કરોડના ખર્ચે મુખ્ય માર્ગોનું નવીનીકરણ કામગીરી હાથ ધરાઈ.
ડીસામાં પાલિકા દ્વારા 4 કરોડના ખર્ચે મુખ્ય માર્ગોનું નવીનીકરણ કામગીરી હાથ ધરાઈ.