સુરેન્દ્રનગર શહેર ખાતે થોડા દિવસ પહેલા ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે એના પરિવારે શંકા કરી છે કે, તેના ભાઈની હત્યા થઈ છે. મૃતક યુવાનનો ભાઈ રજૂઆત કરવા માટે પોલીસ મથકે દોડી ગયો હતો. સુરેન્દ્રનગર શહેરની ફીરદોસ સોસાયટી ખાતે રહેતા મુસ્લિમ યુવાનની થોડા દિવસ પહેલા ગળેફાંસો આપેલી હાલતમાં લાશ મળી આવી હતી.ત્યારે તેના શરીર ઉપર ઇજાના નિશાનો બતાવતા હોવાના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે. ત્યારે મૃતકનો ભાઈ સદામ હાલમાં ન્યાય માટે પોલીસ તંત્ર પાસે દોડ્યો છે. અને ખરેખર સાચી દિશામાં તપાસ કરી અને તેના ભાઈના હત્યારા પકડવા માટેની માંગણી કરવામાં આવી છે. પોલીસ તંત્ર રસ દાખવી અને હત્યારાને ઝડપી પાડે તેવી પરિવારની હાલમાં માંગ ઉઠવા પામી છે. ત્યારે પોલીસે પણ તપાસ કરવા માટેની ખાતરી હાલમાં આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Raghav Chadha की Amit Shah ने खोली पोल, ‘फर्जी हस्ताक्षर’ मामले में बुरे फंसे, जा सकती है सांसदी
Raghav Chadha की Amit Shah ने खोली पोल, ‘फर्जी हस्ताक्षर’ मामले में बुरे फंसे, जा...
पेयजल व्यवस्था सुचारू करवाने हेतु ज्ञापन सौंपा, ग्राम पंचायत बहड़ावली का मामला
लाखेरी - शुक्रवार को ग्राम पंचायत माखीदा के गांव बहड़ावली के ग्रामीणों ने जल जीवन मिशन योजना के...
মৰাণ টেঙাদলঙত পানী ভৰ্তি দ খাৱৈত সোমাল , কথমপি গাড়ী চালকৰ প্ৰান ৰক্ষা।
মৰাণ টেঙাদলঙত সংঘটিত ভয়ানক দুৰ্ঘটনাত কথমপি ৰক্ষা পৰে গাড়ী চালক ।তীব্ৰবেগত গৈথকা i10 গাড়ীASO6K...
ગારીયાધાર પોલિસે જુગારીઓ ને ઝડપી પાડયા
ગારીયાધાર પોલિસે જુગારીઓ ને ઝડપી પાડયા
રાધનપુર : સાતુન ગામના તળાવમા કેમિકલયુક્ત પાણી છોડાતા ગ્રામજનો હિજરત કરશે | SatyaNirbhay News Channel
રાધનપુર : સાતુન ગામના તળાવમા કેમિકલયુક્ત પાણી છોડાતા ગ્રામજનો હિજરત કરશે | SatyaNirbhay News Channel