મહીસાગર જીલ્લાના લુણાવાડા શામળાજી હાઈવે પાસે ચોપડા નજીક એક આધેડનું એસ.ટી બસ નીચે આવી જતાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જ્યારે બનાવના પગલે આધેડના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.જયારે લુણાવાડાની પાસે આવેલા પાનમ પુલની બાજુમાં ચોપડા ગામ નજીકમાં અકસ્માત સર્જાયો હતો. હાલોલ શામળાજી હાઇવે પર ચોપડા ગામ નજીક વડોદરાથી ડુંગરપુર જતી એસ.ટી બસની એડફેટે એક આધેડ આવી જતા ઘટનાસ્થળે જ આધેડનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.જયારે સમગ્ર બનાવ બનતા લુણાવાડા ટાઉન પોલીસે ઘટના સ્થળે પોહચીને આધેડના મૃતદેહને પીએમ અર્થે લુણાવાડાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે અને બનવા અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.જયારે અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DHRUV ADVANI TOPS KARNATAKA NEET U G 2023 AIR 5
DHRUV ADVANI TOPS KARNATAKA NEET U G 2023 AIR 5
हिम्मत आहे, पण किंमत मोजता येत नाही, आठवलेंना काय म्हणायचंय? What Ramdas Athawale Said?
हिम्मत आहे, पण किंमत मोजता येत नाही, आठवलेंना काय म्हणायचंय? What Ramdas Athawale Said?
Ek video hova viral dakhta hi dakhata lakhoma views aye
https://facebook.com/127316350047284
Dakhi ya kya ha is video ma
राहुल गांधी को सरकारी बंगला हुआ अलॉट, अब ये होगा नया पता
पिछले साल लोकसभा से अयोग्य ठहराए जाने के बाद अपना सरकारी बंगला खाली करने वाले राहुल गांधी को अब...
Holiday Season For Ixigo: कहां जानें की लोगों में लगी होड़, क्या है Company का Business Outlook?
Holiday Season For Ixigo: कहां जानें की लोगों में लगी होड़, क्या है Company का Business Outlook?