આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચુંટણી શાંતિપુર્ણ માહોલમાં પુર્ણ થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અનુસંધાને રાજુલા શહેરના મુખ્ય માર્ગા પર આઇ.ટી.બી.પીના જવાનો તેમજ રાજુલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એ.એમ.દેસાઇ તથા ટાઉન બીટ હેઙ.કોન્સ બી.એમ.વાળા તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્રારા ફલેગ માર્ચ યોજવામાં આવેલ*

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી