૯૮- રાજુલા - જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાં પ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરને મોડેલ મતદાન મથક બનાવવા અને મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અમરેલી, તા.૧૫ નવેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) વિધાનસભા સામન્ય ચૂંટણી - ૨૦૨૨ અન્વયે વિવિધ અધિકારી કર્મચારીઓને અલગ અલગ ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. અમરેલી જિલ્લાના ૯૮- રાજુલા - જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાં પ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરની પ્રથમ તાલીમમાં મોડેલ મતદાન મથક બનાવવા અને મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી હતી.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી