શિયાળો સીઝન પ્રમાણે કરવામાં આવતા કઠોળના પાક ચણાની ખેતી કરવામાં આવી હોય પરંતુ વાદળ છવાયુ વાતાવરણ રહેતા કઠોળના પાકમાં પડવાની શક્યતાઓ જોવા મળે છે ત્યારે જગતના તાત મોટી મોટી આશાઓ રાખી ચણાના પાકની ખેતી કરી હોય ત્યારે નુકસાનની શક્યતાઓ સામે આવી છે ત્યારે જગતના તાત પોતે ચિંતાતુર બની દવાનો છંટકાવ પણ કરતા જોવા મળે છે ત્યારે ઠેઠે તેમની આશા ઉપર નિરાશાઓ જોવા મળે છે અને મહેનત મંજૂરી પાસે નિષ્ફળ નિવૃત્તિ એવી શક્યતાઓ પણ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં જોવા મળે છે ત્યારે આ વખતે પણ મોટી મોટી આશાઓ સાથે ખેતી કરી હોય પરંતુ ઉત્પાદન ન મળવાના કારણે પણ એક ચિંતાનો વિષય જોવા મળ્યો
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं