ખંભાત વિધાનસભા જીતવા ભાજપા, કોંગ્રેસ, આપ, અપક્ષમાંથી દમદાર ઉમેદવારોએ આજ રોજ નામાંકન કર્યું છે.ખંભાત વિધાનસભા પર અપક્ષમાંથી મહિપતસિંહ ચૌહાણે યુવાશક્તિ સાથે પ્રાંત કચેરીએ નામાંકનપત્ર ભર્યું હતું.ખંભાત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બાઇક રેલીમાં સ્વેચ્છાએ યુવાઓ જોડાયા હતા.તેમજ યુવાઓ પુષ્પાહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી.

(સલમાન પઠાણ-ખંભાત)