મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૮ મહાનગર પાલિકાઓમા તારીખ ૪થી ૧૨ ઓગષ્ટ દરમિયાન યોજનારી રાજ્ય વ્યાપી તિરંગા પદયાત્રાનો સુરત મહાનગરથી આજે પ્રારંભ કરાવ્યો હતો.