ફતેપુરા પોલીસ મથકના નવીન પી.એસ.આઇ. શ્રી. સી.આર. દેસાઈ એ ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ચાર્જ સંભાળ્યો હતો. દાહોદ સાયબરના પી.એસ.આઈ. શ્રી સી.આર. દેસાઈ ની બદલી ફતેપુરા પોલીસ મથકે થતા તેમને ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. તરીકે ચાર્જ સંભાળ્યો હતો. તે વેળા એ...ફતેપુરા પોલીસ મથકના સ્ટાફ અને સ્થાનિક પત્રકારો સહિત નગરજનો દ્વારા તેમનું ફૂલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ફતેપુરા પોલીસ મથકના નવીન પી.એસ.આઇ. શ્રી. સી.આર. દેસાઈ એ ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ચાર્જ સંભાળ્યો.
![](https://i.ytimg.com/vi/cyalBdtDrvI/hqdefault.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)