હાલોલ શહેર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા હાલોલ વિધાનસભાના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના માર્ગદર્શન હેઠળ સોમવારના રોજ હાલોલ નગરના શક્તિકેન્દ્ર 8(વોર્ડ-8) બુથ નં 78,83,84અને 86 ની સંલગ્ન બેઠક રાખવામાં આવી હતી જેમાં ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્ય શ્રી અનમોલ સોબીતજી,પ્રદેશ મોરચાના મહામંત્રી ઈશાન્તભાઈ સોનીજી,પંચમહાલ જીલ્લા સહકારી સંઘ ના ડિરેક્ટર શ્રી મયુરધ્વજસિંહ પરમાર જી, જીલ્લા મોરચાના પ્રભારી યોગદીપસિંહ જાડેજા જીલ્લા યુવા મોરચા ના મહામંત્રી નિર્મિતભાઈ દેસાઈ તથા હાલોલ નગર સંગઠન પ્રમુખ સંજયભાઈ પટેલ વિધાનસભા ના યુવા મોરચા ના સંયોજક જીગરભાઈ પટેલ તથા નગરપાલિકા ના સદસ્યોં ભગુભાઈ ઠક્કર, શ્રી ચિરાગભાઈ પટેલ, શ્રીમતી દિપ્તીબેન પટેલ જીલ્લા કારોબારી સભ્ય હર્ષિતભાઈ ભટ્ટ,ઋત્વિકભાઈ વ્યાસ તથા ભારતીય જનતા પાર્ટી હાલોલ વિધાનસભા પરિવાર તથા બુથના યુવાનો બહેનો ભાઈઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી વિધાનસભાના કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ વિચારણા કરી સૂચનોની આપ લે કરવામાં આવી હતી અને ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કચ્છ ભુજ ના ચોર ને લાઠી પોલીસે પકડી પાડ્યો
પકડાયેલ આરોપીની વિગત આદમખાન બાદરખાન પઠાણ ઉ.વ.૩૦, ધંધો.મજુરી રહે.સામખીયાળી,તા.ભચાઉ,જી.કચ્છ...
৭২ সংখ্যক গোপীনাথ বৰদলৈ পূণ্য তিথি উদযাপন নৱগ্ৰহ সমাধিস্থলত
৭২ স’খ্যক গোপীনাথ বৰদলৈ পূণ্য তিথি উদযাপন নৱগ্ৰহ সমাধিস্থলত
फैन ने किया Abhishek Bachchan की एक्टिंग को लेकर कमेंट,पापा Amitabh Bachchan दिया जोरदार जवाब
फैन ने किया Abhishek Bachchan की एक्टिंग को लेकर कमेंट,पापा Amitabh Bachchan दिया जोरदार जवाब
વાસોજ ગામના બસ સ્ટેશન વિસ્તારમાંથી અજગર દેખાયો@Live24 NewsGujarat
વાસોજ ગામના બસ સ્ટેશન વિસ્તારમાંથી અજગર દેખાયો@Live24 NewsGujarat