યાત્રાધામ અંબાજીમાં ધોળા દિવસે બાઈકની ઉઠાંતરી થઈ.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અંબાજીના શક્તિધારા વિસ્તારમાંથી તસ્કરો દિવસમાં બપોર ના સમયે બાઈક ઉઠાવી ગયા હતા 

શક્તિધારા માં રહેતા મયુરભાઈ રાવલ ની GJ 08 BK 8772 નંબર ની બાઈક તેમના ઘર આગળ મુકેલી હતી તેને તસ્કરો બપોર ના સમયે ઉઠાવી ગયા હતા .