**પ્રિય. મિત્રો આપ અને સમાજ ના આગેવાનો વડીલો આપ સૌને ને નમસ્કાર સાથે જાણાવાનું કે આપના લોક પ્રિય સમીરભાઈ જે મહેશ્વરી ગાંધીધામ તાલુકા વિધાન સભાના સીટ નં 5 . ભાવિ નીડર ઉમેદવાર તરીકે અપક્ષ મા ફોર્મ ભરવા નું આયોજન તા.14/11/2022. રોજ 11:00. ગાંધીધામ મામલતદાર કચેરી આપ સૌને પધારવા અને આપ સૌનું સાથ સહકાર આપવા માટે ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવે છે,. જય શ્રી ધણી માતંગ દેવ, જય હિન્દ જય ભારત વંદે માતરમ્ જય ભીમ,

M.9033427717*🙏🏻

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*