પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા આઇ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર પોલીસ અધિક્ષક રાકેશ બારોટે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપતા એસ.ઓ.જી શાખાના ઇન્સ. એમ.વી.ભગોરા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના પો.સ.ઇ એચ.બી.સિસોદીયા તથા સ્ટાફના માણસોએ સંતરામપુર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી મુકેશભાઇ મેશભાઇ માલીવાડ રહે.નાનસલાઇ તા.સંતરામપ ૩૨ જી, મહીસાગર તથા ભોગ બનનાર અમરેલી જિલ્લા ચલાલા ગામે હોવાની બાતમી મળતા સરકારી વાહન દ્વારા એસ.ઓ.જી શાખાના પી.એસ. આઈ એચ.બી.સિસોદીયા તથા સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BGMI 3.0 Update हुआ रोलआउट, जानिए बेहतर गेमिंग एक्सपीरियंस के लिए क्या मिला है खास
BGMI 3.0 Update इसके अलावा गेम वैलेंटाइन डे-थीम वाली सामग्री के साथ भी आता है जहां गेम में...
ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે બે અલગ અલગ સ્થળોએ વીજળી ત્રાટકતા એક પુરુષ અને બે પશુઓના મોત નીપજ્યા
ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે બે અલગ અલગ સ્થળોએ વીજળી ત્રાટકતા એક પુરુષ અને બે પશુઓના મોત નીપજ્યા...
पिछले महीने इन लग्जरी कारों का रहा बोल-बाला, मर्सिडीज-बेंज ने मारा टॉप
Luxury cars Sales Repor Aug मर्सिडीज-बेंज 1021 इकाइयों की बिक्री के साथ टॉप पर है इसके बाद...
કચ્છમાં સંત યોગી એકનાથને પઠાણ ફિલ્મે અંગે ટ્વીટ કરતા મળી માથું વાઢી નાખવાની ધમકી
શમાં ફરી એકવાર આશાંતિ ફેલાયા તેવા કૃત્ય થઇ રહ્યા છે કેટલાક લોકો શાંતિ ડહોળવા માટે તરકટ રચી રહ્યા...
દિયોદર લીંબચ યુવા સંગઠન ને મળ્યા નવા પ્રમુખ અને ઉપ પ્રમુખ
દિયોદર લીમ્બચ યુવા સંગઠન ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ.. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના...