કોંગ્રેસના બનાસકાંઠા ના ઉમેદવાર જાહેર

ધાનેરા નથાભાઈ પટેલ.વાવ ગેનીબેન થરાદ ગુલાબસિહ દાંતા કાંતિ ભાઈ બન્યા ઉમેદવાર.બનાસકાંઠામાં તમામ ધારાસભ્ય થયા રિપીટ.