આજ રોજ નડીયાદ શહેરના ચકલાસી ભાગોળ ખાતે નવરાત્રીના નોમના માતાજીના જવારાને રંગે- ચંગે વિદાય આપવામાં આવી.

આજ રોજ નડીયાદ શહેર ખાતે અલગ-અલગ માતાજી ના મઢ 

થી જવારા નીકળી ચકલાસી ભાગોળે આવેલા કાળકા માતાજી ના મંદિરે માતાજી ના જવારા ના દશૅન કરવા હજારો દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા.નવરાત્રીના પહેલા નોરતે જનારાની સ્થાપના કરી નવ દિવસ જવારા ની પૂજા અર્ચના કરી દશેરાના દિવસે માતાજી ના જવારા ને ડી.જે . ના તાલ સાથે વિદાય આપી

 અબીલ-ગુલાલ ની છોડો ઉછાળી.ડાખલા તેમજ ભૂગરો ના નાદ સાથે ભક્તિ મય વાતાવરણ

બનવા પામ્યું હતું. રિપોર્ટ ઈરફાન મલેક