કોંગ્રેસની પાંચમી યાદી જાહેર...જામનગર ગ્રામ્યથી જીવનભાઈ કુંભારવાડિયા.હાઈ પ્રોફાઈલ રાજકોટ પશ્રિમથી મનસુખ કાલરિયા.મોરબીથી જયંતિ જેરાજ પટેલ.. ધાંગધ્રાથી છત્રસિંહ ગુંજારીયા...ગારિયાધારથી દિવ્યેશ ચાવડાને...બોટાદથી ઉમેદવાર બદલીને મનહર પટેલને ટીકીટની ફાળવણી કરવામાં આવી છે.