ડીસા રુરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મહીન્દ્રા કંપની ની બોલેરો ગાડી નં. GJ.16.AJ.1410 માંથી ગે.કા અને વગર પાસ પરમીટના ભારતીયબનાવટના વિદેશી દારૂની બોટલો/બીયર ટીન કુલ નંગ-૪૭૬ કિ.રૂ.૧,૩૦,૪૯૦/- નો તથા મો.નંગ.૧ કિ.રૂ.૫૦૦૦/- તથા ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- સાથે કુલ કિ.રૂ.૪,૩૫,૪૯૦/- નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી પાલનપુર..

શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા

શ્રી એસ. ડી. ધોબી પોલીસ ઇન્સ્પેકટર તથા તથા શ્રી એ. બી. ભટ્ટ પો.સબ.ઇન્સ એલ.સી.બી તથા શ્રી પી. એલ. આહીર પો. સબ.ઇન્સ એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ

એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો ડીસા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક મહીન્દ્રા કંપનીની બોલેરો ગાડી નં. GJ16AJ 1410 માંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમીટ ના ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી ડીસા થી પાલનપુર તરફ આવનાર હોઇ જેને રસણા નજીક ઉભી રખાવી જોતા સદરે ગાડી માંથી ભારતીય બનાવટ નો વિદેશી દારુની બોટલો/બીયર ટીન કુલ નંગ-૪૭૬ કિ.રૂ.૧,૩૦,૪૯૦/- નો તથા મો.નંગ.૧ કિ.રૂ.૫૦૦૦/- તથા ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- સાથે કુલ કિ.રૂ.૪,૩૫,૪૯૦/- નો મુદ્દામાલ પકડી સાથે ગાડી ચાલક (૧)સાવલારામ માધાજી જાત. વિશ્નોઇ રહે ભાટીપ તાલુકા રાનીવાડા જીલ્લા જાલોર (રાજસ્થાન) તથા (૨) ક્રુ્ષ્ણકુમાર સાવતારામ જાતે વિશ્નોઇ રહે ચાલકના તાલુકા ધોરીમન્ના જીલ્લા બાડમેર (રાજસ્થાન) તથા (૩) મનીષ પટેલ રહે અમદાવાદ વાળાઓના વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ડીસા રુરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે..

બાતમી મેળવનાર એલ.સી.બી.પોલીસ સ્ટાફના કર્મચારીઓ..

૧ HC નિકુલસિંહ રણજીતસિંહ

૨ HC દિલીપસિંહ દલજીજી

કામગીરી કરનાર એલ.સી.બી.પોલીસ સ્ટાફના કર્મચારીઓ

૧. PSI પી. એલ. આહિર પો.સબ.ઇન્સ.  

૨. ASI મુકેશભાઇ ડાહ્યાભાઇ

૩ HC નિકુલસિંહ રણજીતસિંહ

૪. HC રાજેશભાઇ હરીભાઇ૫

૫ HC દિલીપસિંહ દલજીજી 

૬. HC મુકેશભાઇ ડાહ્યાભાઇ 

૭. PC દલપતસિંહ રતુજી 

૮. PC ઇશ્વરભાઇ ભીખાભાઇ