દિયોદર જાડા રવેલ વચ્ચે અકસ્માત એક વ્યક્તિ ને ઇજા

દિયોદર તાલુકા ના જાડા અને રવેલ વચ્ચે અકસ્માત ની ઘટના સામે આવી છે જેમાં રવેલ ગામે રહેતા દશરથભાઈ વાલ્મિકી પોતાનું બાઇક લઈ રવેલ તરફ જઈ રહ્યા હતા તે સમય બાઇક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઇક પર સવાર દશરથભાઈ ને માથા ના ભાગે ઇજા પોહચી હતી તે સમય ત્યાથી પસાર થઈ રહેલા મીડિયા કર્મી એ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને જાણ કરી ઇજા ગ્રસ્ત વ્યક્તિ ને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેમાં દિયોદર મીડિયા કર્મી એ માનવતા દાખવી હતી જેમાં ઇજા ગ્રસ્ત વ્યક્તિ હાલ દિયોદર ખાતે સારવાર લઈ રહ્યા છે