વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ વાળી આ ડબલ એન્જીન સરકાર લોકોના ભલા માટે કામ કરે છે, કીર્તિસિંહ વાઘેલા એ જણાવ્યું હતું..
પાલનપુર તાલુકાના જગાણા ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા અધ્યક્ષ સ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રા નો કાર્યકમ યોજાયો..

