આગામી વિધાનસભાની ચૂંટણી માટે દરેક રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે ઠાસરા વિધાનસભાની અંદર પણ રસાકસી ભર્યું જંગ બની રે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે ઠાસરા વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને આમ આદમી તેમજ આ વખતે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા પણ જંગમાં ઝપલાવામાં આવ્યું છે આ જંગ ને એટલા માટે રસપ્રદ કહેવાય કે નવી કહેવાથી ગરવી ગુજરાત પાર્ટીમાં ઉમેદવાર તરીકે ડાકોરના રણછોડજી મંદિરના સેવક અને તાલુકામાં હંમેશા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા તત્પર રહેતા અને નાત જાતના ભેદભાવ વગર દરેકને મદદરૂપ થતા નવયુવાન જીતુભાઈ સેવકની પસંદગી કરવામાં આવી છે તેના કારણે તાલુકાના અનેક ગામોમાં તેઓને આવકાર મળી રહ્યો છે અને બીજા ઉમેદવારો કરતાં તેઓને સૌથી વધુ જન સમર્થન મળે તેવું દેખાઈ રહ્યું છે તેમજ ઠાસરા વિધાનસભા નો જંગ આ વખતે ચતુષ્કોણયો બનેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમીરગઢ ચેકપોસ્ટ નજીક એમ.ડી. ડ્રગ્સ સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો
અમીરગઢની અતિ સંવેદનશીલ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે....
তিনিচুকীয়াৰ বজালতলীত বৃহৎ পৰিমাণৰ ফিটা কানি সহ দুজনক আটক তিনিচুকীয়া আৰক্ষীৰ
তিনিচুকীয়াৰ বজালতলীত নিশা গোপন খৱৰৰ ভিত্তিত অভিযান চলাই বৃহৎ পৰিমাণৰ ফিটা কানি সহ দুজনক...
দুমুনিচকীত পি এম কিষাণ আঁচনিৰ কে ৱাই চি নামত ধন সংগ্ৰহৰ অভিযোগ
মুখ্যমন্ত্ৰী ড° হিমন্ত বিশ্ব শৰ্মাই দুৰ্নীতি মুক্ত অসমৰ স্বাৰ্থত চৰকাৰী বিভাগ সমূহক কঠোৰ...
Kanwar Yatra 2024: कावड़ यात्रा से पहले Uttar Pradesg में विवाद गहरा गया | Akhilesh Yadav | Owaisi
Kanwar Yatra 2024: कावड़ यात्रा से पहले Uttar Pradesg में विवाद गहरा गया | Akhilesh Yadav | Owaisi