પેટલાદ...
આણંદ..
પેટલાદ ગણેશ મંદિર હોલ ખાતે ભારતીય પત્રકાર સંઘ દ્વારા પત્રકાર અને ભારતીય પત્રકાર સંધના ઉપપ્રમુખ એવા સાજીદઅલી સૈયદ નાપાવાળા નો સન્માન કરવામાં આવ્યો
સાથે સાથે તેમના જ પુત્ર સૈયદ રેહાન અલી ને
નાની ઉંમરે સામાજીક કાર્યકર તરીકે ગુજરાત મહિલા સચિવ ભુમિકાબેન પંડયા તેમજ રજીયાબેન દ્ગારા સન્માનિત કરવામાં આવ્યા હતાં..
તે બદલ ભારતીય પત્રકાર સંઘના તમામ હોદ્દેદારો નું પત્રકાર સાજીદ અલી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો..