ડીસા તાલુકાના રામપુરા ગામે મહંતશ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલમાં નવીન આચાર્યશ્રીનો પદગ્રહણ સમારોહ યોજાયો

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી

 મહંત શ્રી કે ડી આદર્શ હાઇસ્કુલ રામપુરામાં નવીન આચાર્યશ્રી કે પી રાજપુત સાહેબનો પદગ્રહણ કાર્યક્રમ ખૂબજ ભવ્ય રીતે અને ઉત્સાહથી યોજવામાં આવ્યો