કપડવંજ તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ ના વતની અને કપડવંજ કોર્ટ મા વકીલાત નો વ્યવસાય કરતા ભાવિક બાબુભાઈ ભટ્ટ ને તાજેતર મા ભારત સરકાર દ્વારા લેવાયેલ ભારત સરકાર નોટરી એડવોકેટ એકઝામ મા ખેડા જિલ્લા ના માત્ર 3 એડવોકેટ પસંદગી પામ્યા હતા જેમાં નડિયાદ ના 2 અને કપડવંજ તાલુકાના ભાવિક ભાઇ ભટ્ટ તેઓ દ્વારા આ સિદ્ધિ મેળવી પોતાના સમાજ ને તાલુકાનુ નામ રોશન કર્યું હતું .રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કલ્યાણપુર ગામના સમગ્ર દલિત સમાજ દ્વારા પશુઓને લમ્પી વાયરસથી બચાવવા અપાયા દેશી આર્યુવેદિક લાડવા.
કલ્યાણપુર ગામના સમગ્ર દલિત સમાજ દ્વારા પશુઓને લમ્પી વાયરસથી બચાવવા અપાયા દેશી આર્યુવેદિક લાડવા.
इस साल अबतक ताबड़तोड़ छंटनी की आंधी में 1.2 लाख लोग हुए बेरोजगार, जनवरी-फरवरी में इन कंपनियों ने निकाले कर्मचारी
साल 2023 टेक कर्मचारियों के लिए सबसे खराब साल साबित होने वाला है। महज दो महीने में 417 कंपनियों...
જિલ્લામાં 1927 પોસ્ટર અને બેનરો દૂર કરાયા લાગી આચાર સંહિતા
સાબરકાંઠા જિલ્લામાંથી સરકારી મિલકત પરથી ૧૯૨૭ પોસ્ટર અને બેનરો દૂર કરાયા
...
હવે,પાણીમાંથી બનશે રાંધણગેસ ; પ્રથમ સુરતમાં 200 ઘરોમાં અપાશે કનેક્શન
પટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચતા હવે તેના નવા વિકલ્પ તરીકે નવા જમાનામાં ઇલેક્ટ્રિક વાહનો આવી...