*ડીસા ના જાહેર માર્ગો પર ભાજપ ની ભવ્ય મોટરસાઇકલ રેલી નીકળી..*.

*ડીસામાં ભાજપે માળી સમાજના અગ્રણી અને યુવા અને ઉત્સાહી ઉમેદવાર તરીકે પ્રવીણભાઈ માળીને ટિકિટ મળતા લોકો માં આનંદની લાગણી જોવા મળી હતી ત્યારે આજ રોજ ઐતિહાસિક બાઈક રેલી નીકળી હતી જેમાં ડીસા શહેરના યુવાઓ મોટી સંખ્યામા જોડાયા હતા જે વિશાળ બાઇક મહારેલી ડીસા ના મુખ્ય માર્ગો પર નીકળી હતી

ડીસા શહેરના વિવિધ માર્ગો ઉપર બાઇક મહારેલીમા કેસરીયો લહેરાયો હતો ત્યારે વિવિધ રાજમાર્ગો ઉપર ફરતાડીસા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવીણભાઈ માળીનું ઉમળકાભેર ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું ઠેરઠેર મળ્યો મીઠો આવકાર આપ્યો હતો ત્યારબાદ રાણપુર રોડ પર આવેલ રાજશ્રી

 સ્ટોરેજ ખાતે મહારેલી સમાપન થઈ હતી ત્યારબાદ સર્વે સ્વરુચી ભોજન લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી

*આ પ્રસંગે ડીસા ના યુવાન ઉમેદવાર સાથે ડીસા નગર પાલિકા ના પ્રમુખ રાજુભાઈ ઠક્કર.*પ્રતિક પઢીયાર મહામંત્રી હકમાજી જોષી તથા રાકેશભાઈ પટેલ ભાજપના કાર્યકરો અને સમર્થકો સાથે વિવિધ મોરચાના હોદેદારો આગેવાનો જોડાયા હતા પ્રવીણભાઈ માલી આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ.*.*ના નારા સાથે વિજયી ભવ એવા નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.*