જસદણના ખાંડા હડમતીયા ગામે જસદણ પોલીસની રેડ દરમિયાન 2400 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો 1 આરોપીની ધરપકડ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબતથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી.ઝાલા સાહેબ ગોંડલ વિભાગનાઓ માર્ગદર્શન હેઠળ અમો પોલીસ.ઈન્સ ટી.બી જાની પો.સ્ટે વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે વહેંચ તપાસ માં હોય જે દરમ્યાન સાથેના એ.એસ.આઈ ભુરાભાઈ માલીવાડ તથા પો.કોન્સ સંજય ભાઈ ધનાભાઈ ને મળેલ સંયુકત હકિકતના આધારે જસદણ પો.સ્ટેના ખાંડા હડમતીયા ગામની સિમ વિસ્તારમા આવેલ સાબુના કારખાના માંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.મુદ્દામાલ : (૧) મેકડોવેલ સુપિરિયર વ્હિસ્કી નં-૧ બોટલ નંગ-૨૪૦૦ કિ.રૂપિયા ૭,૨૦,૦૦૦/-(૨) ફોર વ્હીલ ટોયોટા કંપની ની કોરોલા ગાડી કિ.રૂપિયા ૨,૦૦,૦૦૦/- (૩)સ્પેન્ડર મો.સા કિ.રૂપીયા ૨૫,૦૦૦૮(૪) મોબાઈલ કિ.રૂપિયા -30,000/- કુલ મુદ્દામાલ કિ.રૂપિયા:- ૯,૭૫,૦૦૦/-હસ્તગત કરેલ આરોપીનું નામ(૧) ધવલભાઈ રસીકભાઈ સાવલીયા જાતે-પટેલ રે-રાજકોટ (પકડાયે,૨) જાવીદભાઈ યુનિશભાઈ બાટવાવાળા રે-ઉપલેટા ભાદર રોડ (અટક કરવા પર બાકી)કામગીરી કરનાર ટીમ(૩) ભુરાભાઈ હિરાભાઈ એ.એસ.આઈ(૧) ટી.બી.જાની પો.ઈન્સ જસદણ પો.સ્ટે (૫)અલ્પેશભાઈ ફરશુભાઈ પો.હેડ.કોન્સ (૭) મહિપતભાઈ નાથાભાઈ પો.કોન્સ (૧૩) ઉમેદભાઈ અરજણભાઈ (ડ્રાઈવર(૨)એસ.એમ.રાદડીયા પો.સબ.ઈન્સ (૪) અરૂણભાઈ રામજીભાઈ પો.હેડ.કોન્સ (૬) દિગ્વિજસિંહ્ન રાઠોડ પો.હેડ.કોન્સ (૮)ચંદ્રકાંતભાઈ રમેશભઈ પો. કોન્સ (૧૦)અનીલભાઈ રમેશભાઈ પો.કોન્સ (૧૨)બળવંતભાઈ નારણભાઈ (ડ્રાઈવર)(૯) સંજયભાઈ ધનાભાઈ પો.કોન્સ (૧૧) અમીતભાઈ રસીકભાઈ પો.કોન્સ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हमास हमले और IMEC कॉरिडोर वाले बाइडन के बयान पर व्हाइट हाउस की सफाई, कहा- आपने उनको गलत समझा
वाशिंगटन। हमास-इजरायल युद्ध को लेकर अमेरिकी राष्ट्रपति जो बाइडन के बयान को लेकर चल रही...
West Bengal : बंगाल में ED की टीम पर हमले पर बोले कांग्रेस नेता Rajesh Thakur, 'ये हमला निंदनीय है'
West Bengal : बंगाल में ED की टीम पर हमले पर बोले कांग्रेस नेता Rajesh Thakur, 'ये हमला निंदनीय है'
બાબરા તાલુકાના ઉંટવડ નજીક બોલેરો પલટી જતા ડ્રાઈવર નું મોત
અન્ય ૬ મજુરોને ઇજા પહોંચતા આટકોટ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા બાબરા તાલુકાના ઉંટવડ નજીક ગઇકાલે...
मल्लापूर पाटी जवळ दोन दुचाकीची समोरासमोर धडक,एक ठार तर एकाची प्रकृती चिंताजनक
मल्लापूर पाटी जवळ दोन दुचाकीची समोरासमोर धडक,एक ठार तर एकाची प्रकृती चिंताजनक
રેલવે સ્ટેશન રોડ પર માહી ગ્રુપ કાર્યાલય ખાતે તિરંગા યાત્રા નું ભવ્ય સ્વાગત કરાયું
રેલવે સ્ટેશન રોડ પર માહી ગ્રુપ કાર્યાલય ખાતે તિરંગા યાત્રા નું ભવ્ય સ્વાગત કરાયું