સુરેન્દ્રનગર જીલ્લામાં ભાજપના ઉમેદવારે ફોર્મ ભરવા સાથે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. લીંબડી શહેરના રાજમાર્ગ પર લોકો નો જનસંપર્ક કરતા ભાજપના ઉમેદવાર શ્રી કિરીટસિંહ રાણા સાથે જીલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા,સુર સાગર ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડ,રાજભા રાણા,શંકરભાઇ દલવાડી,કુષ્ણસિંહ રાણા,પ્રકાશભાઇ સોની,ભરતભાઇ ડેલીવાળા,લીંબડી નરગરપાલીકા પ્રમુખ બેલા બેન,વ્યાસ,દશરથસિંહ રાણા,ગોવિંદભાઇ લકુ મ,સંજયભાઇ અમદાવાદીયા ભાજપના હોદ્દેદારો,વિવિધ જ્ઞાતિના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા.ત્યાર બાદ સભા યોજાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગળતેશ્વર તાલુકા ના વાડદ ગામ ખાતે રોશન જમીર ટ્રસ્ટ દ્વારા ભવ્ય સમુહ લગ્ન કાર્યક્ર્મ યોજાયો..
ગળતેશ્વર.વાડદ.
રોશન ઝમીર ચેરિટેબલ ટ્રસ્ટ વાડદ તા ગલતેશ્વર જી ખેડા દ્વારા તારીખ 18/02/24 ને રવિવાર...
कर्नाटक में ऐतिहासिक जीत की खुशी में जश्न में शामिल हुए पूर्व मुख्यमंत्री माननीय कमलनाथ जी
*प्रदेश कांग्रेस अध्यक्ष एवं पूर्व मुख्यमंत्री कमलनाथ जी प्रदेश कांग्रेस कार्यालय पहुँचकर कर्नाटक...
આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર પ્રચાર સરુ
આમ આદમમી ના પ્રદેશ નેતા પ્રવીણ રામ દ્રારા આજે ડોર ટુ ડોર પ્રાચાર અભીયાન હાથ ધરવામાં આવ્યું છે...
Delhi की Alipur Factory में लगी आग, CM Arvind Kejriwal ने किया मुआवजे का ऐलान। Fire Accident
Delhi की Alipur Factory में लगी आग, CM Arvind Kejriwal ने किया मुआवजे का ऐलान। Fire Accident