સુરેન્દ્રનગર જીલ્લામાં ભાજપના ઉમેદવારે ફોર્મ ભરવા સાથે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. લીંબડી શહેરના રાજમાર્ગ પર લોકો નો જનસંપર્ક કરતા ભાજપના ઉમેદવાર શ્રી કિરીટસિંહ રાણા સાથે જીલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા,સુર સાગર ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડ,રાજભા રાણા,શંકરભાઇ દલવાડી,કુષ્ણસિંહ રાણા,પ્રકાશભાઇ સોની,ભરતભાઇ ડેલીવાળા,લીંબડી નરગરપાલીકા પ્રમુખ બેલા બેન,વ્યાસ,દશરથસિંહ રાણા,ગોવિંદભાઇ લકુ મ,સંજયભાઇ અમદાવાદીયા ભાજપના હોદ્દેદારો,વિવિધ જ્ઞાતિના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા.ત્યાર બાદ સભા યોજાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Assam govt to shut 34 schools as all students fail in Class X boards.
Assam govt to shut 34 schools as all students fail in Class X boards.
According to a state...
અયોધ્યા જવા માગતા રામભક્તો માટે પેટીએમનું મોટું એલાન, 'મફતમાં યાત્રા', જાણો કેવી રીતે
રામભક્તો માટે પેટીએમનું એલાન
બસ અને વિમાની ટીકિટ બુક પર મળશે 100 ટકા કેશબેક
ફ્રિ કેન્સલેશનમાં 100...