નિઃશુલ્ક અભ્યાસની પરીક્ષા પાસ કરી

ઠાસરાઃ

ઠાસરા તાલુકાના અમૃતપુરા પ્રાથમિક શાળાના ધો.- પાંચમાં અભ્યાસ કરતી શિવાંગીબેન રાકેશભાઈ ગોહિલે પરીક્ષા પાસ કરતા નવા સત્રથી કઠલાલની જવાહર નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થીનીને વિનામૂલ્યે અભ્યાસ કરાવાશે.

રિપોર્ટર: અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.