ખંભાત વિધાનસભા બેઠક પર ચૂંટણી માટે ઉમેદવારી નોંધવવા માટે અલગ અલગ પાર્ટીઓ દ્વારા ફોર્મ લઈ વિગતો ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.ખંભાત પ્રાંત કચેરીએથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ૧૧ ફોર્મ લીધા છે કેમ કે કારણ કે, હજી સુધી ખંભાત બેઠક પર લડનાર ઉમેદવાર જાહેર કર્યો નથી.બીજી તરફ બહુજન સમાજવાદી પાર્ટીમાંથી ૧ ફોર્મ મેળવ્યું છે.આમ આદમી પાર્ટીમાંથી ૨ ફોર્મ મેળવ્યા છે કેમ કે આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારને બદલી બીજો ઉમેદવાર જાહેર કર્યો હતો.આરએસપાર્ટીમાંથી ૧ ફોર્મ મેળવ્યા છે.અન્ય પાર્ટીમાંથી ૪ જેટલા ફોર્મ લેતા કુલ અલગ અલગ રાજકીય પક્ષોના ઉમેદવારોએ ૧૯ ફોર્મ ફોર્મ ઉમેદવારીના લઈને ભરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Seema Haider को घर से उठा ले गई UP ATS, सादी वर्दी में पहुंची थी पुलिस | BREAKING NEWS | UP Police
Seema Haider को घर से उठा ले गई UP ATS, सादी वर्दी में पहुंची थी पुलिस | BREAKING NEWS | UP Police
બનાસકાંઠા અંબાજી
અંબાજીના માનસરોવરમાં વરસાદી પાણીની આવક થતા માનસરોવરનું પાણી વધ્યું...
બનાસકાંઠા અંબાજી
અંબાજીના માનસરોવરમાં વરસાદી પાણીની આવક થતા માનસરોવરનું પાણી વધ્યું......
Manish Sisodia के घर CBI Raid को लेकर Congress का तंज, छापेमारी पहले क्यों नहीं हुई ?
Manish Sisodia के घर CBI Raid को लेकर Congress का तंज, छापेमारी पहले क्यों नहीं हुई ?