નડિયાદ ખાતે એક 8 વર્ષ નો બાળક ધારદાર વસ્તુ ગળી જવાનો બનાવ બન્યો હતો જેના કારણે બાળક ને બોલવા અને શ્વાસ લેવા તકલીફ પડી રહી હતી અને તકલીફ મા વધારો થતાં જીવ જોખમ મા મુકાતા બાળક ને નડિયાદ ના નાક કાન અને ગળા ના સ્પેસલીટ .ઇ .એન ટી. સર્જન ને ગોલ્ડ મેડલીસ્ટ ડો. સુપ્રીત પ્રભુ પાસે લઈ જવામાં આવ્યો હતો
તે દરમિયાન તેની હાલત ખરાબ હતી ત્યાર બાદ ડો. સુપ્રીત પ્રભુ દ્વારા એમર્જનસી મા ઈલાજ શરૂ કરી બાળક ના અન્ન નડી માં ફસેયેલ વસ્તુ ને ભારે જહેમત બાદ બહાર કાઢી 8 વર્ષ ના બાળક નો જીવ બચાવતા બાળક ના સમગ્ર પરિવાર માં ખુશી ની લહેર દોડી આવી હતી .રિપોર્ટ ઇરફાન મલેક ખેડા