લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ભજીયાવાળા વેપારીના ઘરમાંથી રૂા.૬.૧૨ લાખની મતાની ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. જેમાં ડોગસ્કવોડ, ફીંગર પ્રિન્ટ એકસપર્ટ નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે વિઠ્ઠલગઢ આઉટપોસ્ટ પોલીસમાં નોંધાયેલ વિગત એવી છે કે, વિઠ્ઠલગઢ ગામે આદર્શ ભજીયા હાઉસવાળા આશિષભાઈ રાજુભાઈ શેઠના મકાનમાં રાત્રીના સમયે કોઈ તસ્કરોએ પાછળના ભાગે આવેલી ઈલેકટ્રીકના થાંભલા ઉપરથી ચડીને ધાબા ઉપર આવી મકાનની તિજોરીમાંથી રૂા.૬,૧૦,૦૦૦ રોકડા તેમજ ચાંદીના છડા મળીને કુલ રૂા.૬,૧૨,૦૦૦ની માલમતા ચોરી ગયેલ હતા. આ બનાવ અંગે જાણ થતા જ ડી.વાય.એસ.પી., એચ.પી.દોશી, લખતર પોલીસ, ડોગસ્કવોડ તથા ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચલાલા માંથી ૩ ઈસમો ને ચોરીના મોટર સાયકલ -૧ અને ચોરી ના- ૧૪ મોબાઈલ સાથે ઝડપી પાડતી ચલાલા પોલીસ ટિમ.
ચલાલા પોલીસ સ્ટેશનમા CRPC કલમ ૪૧ ( ૧ ) ડી મુજબના તથા ગુન્હા ના કામે આરોપીઓને મુદામાલ સાથે પકડી...
પાલનપુર ખાતે હસ્તકલા કારીગર મહિલાઓની તાલીમ યોજાઈ..
સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા ( SIDBI ) અને દેવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે...
ખડસલીયા ગામે કપાસ તથા બાજરીના પાકની આડમાં વાવેલ ૧૪૯ કિલો ૫૬૬ ગ્રામ ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો
ખડસલીયા ગામે કપાસ તથા બાજરીના પાકની આડમાં વાવેલ ૧૪૯ કિલો ૫૬૬ ગ્રામ ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો
Mukteswar update | 23 September 2022 5:00 pm
Mukteswar update | 23 September 2022 5:00 pm