લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ભજીયાવાળા વેપારીના ઘરમાંથી રૂા.૬.૧૨ લાખની મતાની ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. જેમાં ડોગસ્કવોડ, ફીંગર પ્રિન્ટ એકસપર્ટ નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે વિઠ્ઠલગઢ આઉટપોસ્ટ પોલીસમાં નોંધાયેલ વિગત એવી છે કે, વિઠ્ઠલગઢ ગામે આદર્શ ભજીયા હાઉસવાળા આશિષભાઈ રાજુભાઈ શેઠના મકાનમાં રાત્રીના સમયે કોઈ તસ્કરોએ પાછળના ભાગે આવેલી ઈલેકટ્રીકના થાંભલા ઉપરથી ચડીને ધાબા ઉપર આવી મકાનની તિજોરીમાંથી રૂા.૬,૧૦,૦૦૦ રોકડા તેમજ ચાંદીના છડા મળીને કુલ રૂા.૬,૧૨,૦૦૦ની માલમતા ચોરી ગયેલ હતા. આ બનાવ અંગે જાણ થતા જ ડી.વાય.એસ.પી., એચ.પી.દોશી, લખતર પોલીસ, ડોગસ્કવોડ તથા ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
परवेज बागवान यांची बिनविरोध ग्रा.पं. सदस्य निवड,
परवेज बागवान यांची बिनविरोध ग्रा.पं. सदस्य निवड
पाचोड (विजय चिडे)पाचोड ता.पैठण ग्रामपंचायत सदस्य...
India's G20 venue, ITPO complex in New Delhi to be inaugurated on July 26th.
India's G20 venue, ITPO complex in New Delhi to be inaugurated on July 26th.
13 हेयर पिन, 5 सेफ्टी पिन और 8 ब्लेड, महामुश्किल बची शख्स की जान, लेकिन पेट में ये सब पहुंचा कैसे?
पुडुचेरी से एक अजीबोगरीब घटना सामने आई है. एक लड़के के पेट से ऐसी-ऐसी चीज़ें मिली हैं, जो सुन...
દિવ માં ગણપતિ વિસર્જન ધામધૂમથી ગણપતિ બાપા ને આપિ વિદાય
દિવ માં ગણપતિ વિસર્જન ધામધૂમથી ગણપતિ બાપા ને આપિ વિદાય