બનાસકાંઠા આમ આદમી પાર્ટી ના એક ઉમેદવારો ને લઇ પાર્ટી ના આગેવાનો ખુદ ચિંતા માં
24 કલાક માં મળશે નવા સમાચાર
જિલ્લા માંથી એક ઉમેદવાર બદલવા માટે ચાલતી કવાયત
જો અચાનક ઉમેદવાર બદલવામાં આવે તો જાહેર કરેલ ઉમેદવાર ની ઈજ્જત નું સુ?
12 તારીખ ના 4 વાગ્યાં સુધી માં જિલ્લા માં થશે ધડાકો
અચાનક નવું જ નામ આવશે સામે