ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીપરલા ગામે તા.૧૧-૧૧-ર૦રર ને શુકવારના રોજ સાજે ૮:૦૦ કલાકે ઇન્ડિયન ગૃપ દ્વારા બજરંગ ઈલેવન જનરલ નાઇકપનું નારણદાદા,વ્યાયામ સ્ટેડીયમ-પીપરલામાં આયોજન કરવામાં કર્યું હતું જેમાં લલ્લુભાઈ લાધવા (તાલુકા સદસ્ય તળાજા) ભુપતભાઈ પંડ્યા (પીપરલા સરપંચ) પંકજભાઈ જોશી (પંકજભાઈ જોશી કેરિયર એકેડેમી ભાવનગર) દિનેશભાઈ બારૈયા તેમજ ગામના આગેવાનો યુવાનો અને બાળકો હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ શહેરમાં હાલ તારીખ ૨૨મી થી તારીખ ૨૫ ડિસેમ્બર સુધી દાહોદ શહેરમાં આવેલ અર્બન ક્રિડાંગણ, સર્વાેદયદ્વારા, સોસાયટી સંકુલ, ખાતે ચાર દિવસીય આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ છે
દાહોદ શહેરમાં હાલ તારીખ ૨૨મી થી તારીખ ૨૫ ડિસેમ્બર સુધી દાહોદ શહેરમાં આવેલ અર્બન ક્રિડાંગણ,...
આવતીકાલે જસદણના ઘેલા સોમનાથ મંદિર ખાતે હરીરામબાપાનો ૮૯ મો જન્મ જયંતિ મહોત્સવ ઉજવાશે
આવતીકાલે જસદણના ઘેલા સોમનાથ મંદિર ખાતે હરીરામબાપાનો ૮૯ મો જન્મ જયંતિ મહોત્સવ ઉજવાશે જસદણ અને...
જૂનાગઢ: સિંહની સલામતી અને વનકર્મીની નિડરતાની અદભુત તસવીર થઇ વાયરલ
સાસણ વિસાવદર હાઈવે પર એક સિંહને વન વિભાગના કર્મચારી દ્વારા સહીસલામત જંગલ તરફ દોરી જતા હોય તેવો...