આજે ચોટીલા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી નાં ઉમેદવાર રાજુભાઈ કરપડા એ ફોર્મ ભરી ચુંટણી નાં શ્રી ગણેશ કર્યા હતા જેમાં ચોટીલા થાનગઢ મુળી તાલુકાનાં ખેડૂતો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ડીજે નાં તાલે રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન બતાવ્યું હતું અને ફોર્મ ભર્યું હતું મુળી તાલુકાનાં દુધઈ ગામના વતની અને ખેડૂતો ની લડત લડતાં અને એડવોકેટ એવા રાજુભાઈ કરપડા એ જણાવ્યું હતું કે આગામી સમયમાં કેજરીવાલ ની વિચારધારા સાથે મોટીસંખ્યામાં લોકો જોડાયા છે અને ખેડૂતો માટે જમીન લેવલે કામ કરેલ છે તેને અને સ્થાનિક ઉમેદવાર તરીકે લોકો નો પ્રેમ અને સાથ સહકાર મળતાં રહ્યાં છે ત્યારે આ ચોટીલા વિધાનસભા બેઠક આમ આદમી પાર્ટી જીતશે તેનો યશ પાર્ટી કાર્યકરો અને ખેડૂતો ને જાય છે હું ફક્ત એક ચહેરો છું પહેલી વખત કોઈ નાત જાત ધર્મ કે સંપ્રદાય જ્ઞાતિ નાં પર રહી લોકો મને અને પાર્ટી પર વિશ્વાસ મુકી જંગી બહુમતીથી વિજય બનાવશે તે મને મારા કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ સાથે ભરોસો છે આગામી સમયમાં સ્ટેમ્પ પેપર પર કામો બાબતે એફીડેવિટ કરી જનતાને આપવામાં આવશે તેમ જણાવ્યું હતું સાથે ચોટીલા દેવકરણભાઈ જોગરાણા,કીશોરભાઈ સોળમીયા, પરસોત્તમ ભાઈ મકવાણા, મુન્નાભાઈ પરમાર મુળી સિનિયર આગેવાનો અજીતસિંહ પરમાર અને રામસંગભાઈ ખેર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલના ચોરીનો ભેદ ઉકેલથી સીટી પોલીસ: બે આરોપી ઝડપાયા
ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલના ચોરીનો ભેદ ઉકેલથી સીટી પોલીસ: બે આરોપી ઝડપાયા
घाटशेंद्रा येथे जागतिक वयोवृद्ध दिनानिमित्त प्राध्यापक समाधान गायकवाड यांचे आरोग्य विषयी प्रतिपादन
घाटशेंद्रा येथे जागतिक वयोवृद्ध दिनानिमित्त प्राध्यापक समाधान गायकवाड यांचे आरोग्य विषयी प्रतिपादन
સરહદી વિસ્તારોમાં ચોરીના બનાવોમાં વધારો
#buletinindia #gujarat
બોટાદમાં જાયન્ટગ્રૂપ દ્વારા સામાજિક ક્ષેત્રે યોગદાન આપતા લોકોનુંસન્માન, હોદ્દેદારોએ શપથ ગ્રહણ કર્યા.
બોટાદમાં જાયન્ટગ્રૂપ દ્વારા સામાજિક ક્ષેત્રે યોગદાન આપતા લોકોનુંસન્માન, હોદ્દેદારોએ શપથ ગ્રહણ કર્યા.