ખેડા જિલ્લા ના માતર ના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જેઓ પાછલી 2 ટર્મ થી ભાજપ ના સિમ્બોલ પર માતર ની સીટ પર ચૂંટાઈ ને આવતા હતા ભાજપ દ્વારા આ વખત ટીકીટ ના ફળવાતા પક્ષ સાથે છેડો ફાડી ગોપાલ ઇટલીયા ની હાજરી મા આમ આદમી પાર્ટી મા જોડાયા હતા માતર સીટ પર હજુ કાઈ નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે .રિપોર્ટ ઇરફાનમલેક ખેડા