વડીયા ના ખાન ખીજડીયા ગામે ધારી શહેરના નાગર પરિવારના મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાયો.માતાજી ના આ માંડવામાં રાવળદેવ તરીકે રામભાઈ ભાસ્કર સરસીયા વાળાએ ડાક ડમરૂ ના તાલે રમઝટ બોલાવી હતી.હમીરભાઈ નાગર ધારી તાલુકાના કુબડાના રહેવાસી છે હાલ ધારી શહેરના ઇન્દિરા નગરમાં રહે છે .ખાન ખીજડીયા ગામે તેમના માતાજીનો મઢ હોવાથી ત્યાં માંડવાનું એક સુંદર આયોજન રાખેલ હતું તેમના પુત્રના પુત્રની માનતા હોવાથી આ માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેવુ હમીરભાઈએ જણાવ્યુ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
India Canada Tension: प्रवासी भारतीयों के कंधों पर टिकी है Canada की Economy? | Justin Trudeau
India Canada Tension: प्रवासी भारतीयों के कंधों पर टिकी है Canada की Economy? | Justin Trudeau
ઘારી મા પીજીવીસીએલની ઘોર બેદરકારી આવી સામે
ઘારી મા પીજીવીસીએલની ઘોર બેદરકારી આવી સામે
MG Comet और ZS EV हुई सस्ती, कीमतों में आई 5 लाख रुपये तक की कमी
एमजी मोटर इंडिया ने एमजी विंडसर को लॉन्च करने के साथ ही BaaS प्रोग्राम को पेश किया था। अब इसके...
ઉત્તરકાશી ગંગોત્રી પાસે પથ્થરો પડતા 1 વ્યક્તિનું મોત...!
ઉત્તરકાશી ગંગોત્રી નેશનલ હાઈવે ડબરાની પાસે પથ્થરો પડતા 1 વ્યક્તિનું મોત, 5 ઘાયલ રેસ્ક્યુ ટીમ...
ડીસામાં જુગાર રમતાં 5 શખ્સોને પોલીસે ઝડપ્યા
ડીસા શહેર દક્ષિણ પોલીસે બાતમીના આધારે શુક્રવારે શ્રીરામ ટોકીઝ પાછળ બાવળની જાડીમાં રેડ કરતા...