ધારી-૯૪ વિધાનસભા ચુંટણી દરમિયાન આમ આદમી પાર્ટી એ પાયા ના પથ્થર સમાન કાર્યકરો, આગેવાનો, દાવેદારો ની અવગણના કરીને ભારતીય જનતા પાર્ટી માં થી આમ આદમી પાર્ટી માં આવેલા કાંતીભાઈ સતાસીયા ને ટીકીટ આપતા અન્ય દાવેદારો માં નારાજગી વ્યાપી ગયેલ છે.અમરેલી જીલ્લા કીસાન વિંગના હોદ્દેદાર એવા ધારી -૯૪ બેઠકના દાવેદાર સમાજ વાદી પાર્ટી ના ઉમેદવાર તરીકે આ ચુંટણી જંગમાં જંપલાવશે તેવુ આધારભુત સુત્રો પાસેથી જાણવા મળેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસ પક્ષ તરફથી આજરોજ બંધનુ એલાન
મોંઘવારી, મંદી અને બેકારી સામેના કોંગ્રેસના આંશિક બંધને વેપારીઓ ઘ્વારા સજ્જડ બંધ સાથે...
108MP कैमरा और 256GB स्टोरोज के साथ आ सकता है Redmi का ये फोन, कमाल के हैं फीचर्स
Redmi ने अपने कस्टमर्स के लिए एक नया फोन लॉन्च किया है। Redmi 13 4G को चुनिंदा यूरोपीय देशों में...
Business News | Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex
Business News | Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex
ધાનેરા ના થાવર ગામે પોલિસ પર હુમલો થતા 4 લોકો સામે ફરિયાદ
ધાનેરા ના થાવર ગામે પોલિસ પર હુમલો થતા 4 લોકો સામે ફરિયાદ
মাৰ্ঘেৰিটাত ড্ৰাগছ ব্যৱসায়ৰ লগত জড়িত থকা সন্দেহ আটক এজন#news24update #news #views #news #views
মাৰ্ঘেৰিটাত ড্ৰাগছ ব্যৱসায়ৰ লগত জড়িত থকা সন্দেহ আটক এজন#news24update #news #views #news #views