ઓનલાઈન સાઈટ પર બ્રાન્ડેડ કંપનીનું નામ આપી ડુપ્લીકેટ ઘીના વેચાણનો પર્દાફાશ પોલીસે કર્યો છે. કીમ પોલીસે કુડસદ ગામે તબેલાની આડમાં બનાવટી ઘી બનાવતી ફેકટરી ઝડપી પાડી હતી. બનાવતી ઘીમાં પામોલીન તેલનું ભેળસેળ કરીને કામધેનુ શુદ્ધ ઘીના નામથી પેકિંગ કરીને વેચાણ થતું હતું. જેનો પર્દાફાશ કરી પોલીસે 14. 37 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજે તા.૪ સપ્ટેમ્બરને રવિવારના રોજ યોજાશે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ
ભારત ના ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧- ૧૦- ૨૦૨૨ ની લાયકાતના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા...
બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રીની રમઝટ
#buletinindia #gujarat #banaskantha
हत्ता नाईक परिसरामध्ये सोयाबीन काढणी वेग परंतू पावसांचे थेमान सूरू
हत्ता नाईक परिसरामध्ये सोयाबीन काढणी वेग परंतू पावसांचे थेमान सूरू
ચોટીલાના મનહર પાર્ક પાસે અજાણ્યા યુવાનની લાશ મળી
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મનહર પાર્ક પાસે અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી...