*ડીંડોલી સાંઇવિલા રેસીડન્સીમાં કાપડના વેપારીના ઘરે થયેલ ચોરીના ગુના નો ભેદ ઉકેલી રૂ. ૫, ૫૨, ૬૦૫/- નો મુદ્દામાલ રીકવર કરી બે આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી ડીંડોલી પોલીસ*

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

💫 _*ગુનાની વિગત: -*_ ગઇ તા. ૦૭/૧૧/૨૦૨૨ ના રોજ ડીંડોલી ખરાડવા રોડ સાંઇવીલા રેસીડન્સીમાં રહેતા અને કાપડનો વ્યાપાર કરતા ફરીયાદીશ્રીએ ફરીયાદ આપેલ કે, “ગઇ તા. ૦૫/૧૧/૨૦૨૨ ના કલાક ૦૯/૦૦ વાગ્યા પહેલા કોઇ પણ સમયે તેમના ઘરમાંથી (૧) સોનાની બંગડી નંગ-૪ વજન-૨૯. ૭૩૦ ગ્રામ જેની કિં. રૂ. ૧, ૪૦, ૦૦૦/- તથા (૨) પગની ચાંદીની ઝાંઝર જોડી-૧ વજન-૧૧૦. ૪૬૦ ગ્રામ જેની કિં. રૂ. ૧૪, ૦૦૦/- તથા (૩) હાથના સોનાના પોંચા જોડી-૧ વજન-૫૭. ૭૨૦ ગ્રામ જેની કિં. રૂ. ૨, ૫૦, ૦૦૦/- તથા (૪) ચાંદીના બ્રેસલેટ નંગ-૨ વજન-૩૨. ૧૧૦ ગ્રામ જેની કિં. રૂ. ૬૦૦૦/- તથા (૫) સોનાની ચેન હાથી દાંતના પેન્ડલ સાથે નંગ-૧ વજન-૨૧. ૦૫૦ ગ્રામ જેની કિં. રૂ. ૯૨, ૬૦૫/- તથા (૬) એક વન પ્લસ કંપનો 6T મોડલનો મોબાઇલ ફોન કિં. રૂ. ૫૦, ૦૦૦/- તથા (૭) સોનાનુ મંગળસુત્ર નંગ-૧ વજન-૫ ગ્રામ જેની કિં. રૂ. ૨૦, ૦૦૦/- મળી કુલ્લે રૂ. ૫, ૭૨, ૬૦૫/- ના મત્તાની ચોરી થયેલ છે”.

💫 _*કરેલ કામગીરીની વિગત*_: -

પોલીસ કમિશ્નર સા. શ્રી, સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સા. શ્રી સેકટર-૧ તથા ના. પો. કમિ. સા. શ્રી ઝોન-૨ તથા મ. પો. કમિ. સા. શ્રી “ડી” ડીવિઝન સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ *પો. ઇન્સ. શ્રી આર. જે. ચુડાસમા* તથા સેકન્ડ પો. ઇન્સ. એસ. એમ. પઠાણ ડીંડોલી પો. સ્ટે. સુરત શહેર નાઓની સુચનાથી સદર ચોરીનો ગુનો શોધી મુદ્દામાલ રીકવર કરવા સારૂ ડીંડોલી પો. સ્ટે. ના *સર્વેલન્સ સ્ટાફના PSI હરપાલસિંહ મસાણી* નાઓને જરૂરી અને માર્ગદર્શન કરતા સર્વેલન્સના માણસો સાથે મળી વર્ક આઉટ દરમ્યાન *એ. એસ. આઇ. એન. ટી. દેશાણી* નાઓને પાકી બાતમી હકીકત મળેલ કે, “સાંઇવીલા રેસીડન્સીમાં ફરીયાદીના ઘરે થયેલ ચોરી તેમના ઘરમાં ફર્નીચરનુ કામ કરતા માણસોએ જ કરેલ છે” જે બાતમી હકીકતના આધારે આરોપીઓને પકડી પાડી ચોરીમાં ગયેલ *સોના-ચાંદીના ઘરેણા, ઝવેરાત તથા મોબાઇલ ફોન મળી રૂ. ૫, ૫૨, ૬૦૫/- નો મુદ્દામાલ રીકવર કરી* આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

_*ડીટેકટ કરેલ ગુનાની વિગત*_: -

ડીંડોલી પોલીસ સ્ટેશન પાર્ટ A ગુ. ર. નં. ૧૧૨૧૦૦૫૬૨૨૨૫૫૨/૨૦૨૨ ઈ. પી. કો. કલમ ૩૮૦ મુજબ  _*પકડાયેલ આરોપીઓના નામ સરનામા*_: -

(૧) સુરજ ઉર્ફે પપ્પુ S/O ઉમાશંકર હરીનાથ વિશ્વકર્મા ઉ. વ. ૨૬ ધંધો-મિસ્ત્રીકામ રહે-પ્લોટ નં. ૦૨ પ્રભુનગર BRC નહેર પાસે ઉધના સુરત શહેર મુળવતન ગામ-શીવપુર થાના-મડીઆહુ જી. જોનપુર (ઉત્તરપ્રદેશ)

(૨) સાહુલ સાહબલાલ વિશ્વકર્મા ઉ. વ. ૨૦ ધંધો- મિસ્ત્રીકામ રહે-પ્લોટ નં. ૦૨ પ્રભુનગર BRC નહેર પાસે ઉધના સુરત શહેર મુળવતન ગામ-દીનાપુર પટ્ટી થાના-બરસડી તહેસીલ-મડીઆહુ જી. જોનપુર (ઉત્તરપ્રદેશ)

*રીકવર કરેલ મુદ્દામાલની વિગત*_: - (૧) સોનાની બંગડી નંગ-૪ વજન-૨૯. ૭૩૦/- ગ્રામ જેની કિં. રૂ. ૧, ૪૦, ૦૦૦/- (૨) પગની ચાંદીની ઝાંઝર જોડી-૧ વજન-૧૧૦. ૪૬૦ ગ્રામ જેની કિં. રૂ. ૧૪, ૦૦૦/- (૩) હાથના સોનાના પોંચા જોડી-૧ વજન-૫૭. ૭૨૦/- ગ્રામ જેની કિં. રૂ. ૨, ૫૦, ૦૦૦/- (૪) ચાંદીના બ્રેસલેટ નંગ-૨ વજન-૩૨. ૧૧૦/- ગ્રામ જેની કિં. રૂ. ૬૦૦૦/- ૫) સોનાની ચેન હાથી દાંતના પેન્ડલ સાથે નંગ-૧ વજન-૨૧. ૦૫૦/- ગ્રામ જેની કિં. રૂ. ૯૨, ૬૦૫/- (૬) એક વન પ્લસ કંપનો 6T મોડલનો મોબાઇલ ફોન કિં. રૂ. ૫૦, ૦૦૦/- મળી કુલ્લે રૂ. ૫, ૫૨, ૬૦૫/- ના મત્તાનો