ખેડા 

નડિયાદ કપડવંજ હાઇવે પર ભાનેર સ્ટેન્ડ પર સર્જાયો ભયાનક અકસ્માત 

પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે નડિયાદ કપડવંજ હાઇવે પર આવેલા ભાનેર સ્ટેન્ડ પાસે 2 મોટી ટ્રકો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રક ચાલક નું સારવાર અર્થ મૃત્યુ નીપજ્યું હતું અન્ય એક ટ્રક ચાલક અને કંડકટર ની મોટી ઇજાઓ પોહચતા અમદાવાદ ખાતે ની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ ઇરફાન મલેક મહુધા ખેડા