ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જી.કે. ભરવાડ, એ.એસ.આઈ. વિનુજી મેરુજી, તથા હેડ કોન્ટેબલ અર્જુનભાઇ સકરાભાઈ, અને કોન્સ્ટેબલ કિરણભાઈ હાલા ભાઈ, ફતેપુરા તાલુકા ની પાટવેલ બોર્ડર (ચેકપોસ્ટ) ઉપર આવતા જતા વાહનોની ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાન તરફ થી એક ઈસમ તેની મોટરસાયકલ ની બન્ને બાજુ કંતાન ના થેલાઓ બાંધેલા લઈ ને આવી રહ્યો હતો. આ વ્યક્તિ શંકાસ્પદ જણાતા તેની તપાસ કરતા તે થેલા માંથી ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડ ની ઈંગ્લીશ દારૂ ની બોટલો કુલ નંગ ૨૮૩, જેની કિંમત રૂ.૪૦,૩૦૦/- તથા ટીવીએસ અપાચી ૧૬૦સીસી મોટર સાયકલ જેની કિંમત રૂ.૩૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન જેની કિંમત રૂ.૫૦૦૦ મળી કુલ રૂ.૭૫,૩૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી મોહન માવાભાઈ ડીંડોર, ઉ.વ.૩૪ રહે.ચીખલી બાદ્રા તાલુકો આનંદપુરી જિલ્લો બાંસવાડા, ને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર તાલુકામાં થયેલા વરસાદને લઈને તમામ નદીઓમાં નવા ની થય આવક
વલભીપુર તાલુકામાં થયેલા વરસાદને લઈને તમામ નદીઓમાં નવા ની થય આવક જેમાં વલભીપુરની લોકમાતા સમાન...
घटना की सूचना मिलते ही सिंहौनिया सहित आसपास के थानों से पुलिस बल को मौके पर भेजा गया है। घटना के बाद से लेपा गांव में तनाव का माहौल बना हुआ है। खबर लिखे जाने तक मौके पर पुलिस नहीं पहुंची थी
गजरौला के गांव नौनेर स्थित ईंट भट्टे पर बिहार के मजदूर काम करते हैं। वह परिवार के साथ वहीं रहते...
भीलवाड़ा में पार्षद के पति को चाकू घोंपा,आगजनी और पत्थरबाजी:भीड़ ने एंबुलेंस सहित तीन कारों को फूंका, सुबह 4 बजे तक बवाल
भीलवाड़ा शहर के भीमगंज थाना क्षेत्र में गुरुवार रात 10:30 बजे करीब 30-40 लोगों ने कहासुनी...
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz