ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી એ ટી.પટેલના માર્ગદર્શન હેઠળ ધાનેરા પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલો ખુમાભાઈ,ભીખાભાઈ,રમેશભાઈ, જોરસિહ,ગોરધનભાઈ દ્વારા બાતમીના આધારે થાવર ગામેથી છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી તનસિહ ગુલાબસિંહ ચૌહાણ રહે,વિરોલ મોટી,તા, સાંચોર,જીલ્લો,જાલોર રાજસ્થાન વાળાને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા જેલના હવાલે કર્યો છે.